Monday, October 18, 2021
Homeતાઈવાનમાં ભયંકર અકસ્માત, ટ્રેન ટનલમાં ખડી પડતા 40થી વધુનાં મોત
Array

તાઈવાનમાં ભયંકર અકસ્માત, ટ્રેન ટનલમાં ખડી પડતા 40થી વધુનાં મોત

તાઈવાનમાં ટનલમાં ટ્રેન અકસ્માત

અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી.
અકસ્માત બાદ લાશોને આ રીતે બહાર લાવવી પડી હતી.

તાઈવાનમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. પેસેન્જર ટ્રેન ટનલની અંદર પ્રવેશી કે તરત પાટા પરથી ઉતરી જતા 40થી વધુ મુસાફરોનાં મોત થયા હતા. આ પેસેન્જર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી. ટનલની અંદરથી લોકોને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી. મુસાફરોને ટ્રેનની છત પર લઈ જઈને માંડ માંડ ટનલમાંથી બહાર લાવી શકાયા હતા. બચાવકાર્ય અત્યંત કઠિન બન્યું હતું. ટ્રેનના વિવિધ ભાગ કાપીને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments