બરફવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ભયાનક ભૂસ્ખલન, જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ

0
0

જમ્મુ-કાશ્મીરના મરોબ, મગેરકોટ અને પંથિયાલ વિસ્તારમાં અચાનક ભયાનક ભૂસ્ખલન થયું હતું. અહીં રોડના કિનારે એક પહાડ તૂટીને રોડ પર આવી ગયો હતો. જેને લીધે સંખ્યાબંધ લોકો હાઇવે પર ફસાયા હતાં. મહત્ત્વનું છે કે, આ ભૂસ્ખલનનો વીડિયો ત્યાં હાજર વ્યક્તિએ તેના કેમેરામાં કેદ કર્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની પણ કામગીરી ચાલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here