દહેગામ : 71 માં વનમહોત્સવની ઉજવણી તલોદ ખાતે આવેલ મામલતદાર કચેરી જિલ્લા કલેક્ટર અને તાલુકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું.

0
13

 

તલોદ ખાતે આવેલ મામલતદાર કચેરીએ 71માં વન મહોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર, CDPO અને નગરપાલિકા પ્રમુખે વૃક્ષો વાવ્યા.

 

 

તલોદ ખાતે 71માં વનમહોત્સવની ઉજવણી ના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારી હર્ષદ પટેલ મામલતદાર, નગરપાલિકાના પ્રમુખ CDPO રમીલાબેન તેમજ તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહીને આજના વન મહોત્સવની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષો વાવો વરસાદ લાવો તેના અનુસંધાનમાં વન મહોત્સવ કાર્યક્રમમાં આજે વૃક્ષની વાવણી અને માવજતની વિસ્તૃત માહિતી પર જિલ્લા કલેકટરશ્રી આપી હતી. અને ત્યારબાદ તલોદ ખાતે આવેલ તળાવનું પાણી ફાટી જતા એક સોસાયટીમાં ભરાઈ જતાં રહીશો ભારે પરેશાની કરતા હતા તેની મુલાકાત પણ આજે જિલ્લા કલેકટર અને સ્થાનિક અધિકારીઓને લીધી હતી.જિલ્લા કલેક્ટરે આ માટે સ્થાનિક અધિકારીઓને ધ્યાન દોરીને વિસ્તૃત માહિતી સ્થળ ઉપર આપી હતી.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here