72મો એમી અવોર્ડ્સ વર્ચ્યુઅલી યોજાયો, ‘સક્સેશન’ બેસ્ટ ડ્રામા સીરિઝ, ઝેન્ડયાએ 24 વર્ષની ઉંમરમાં અવોર્ડ જીતીને રેકોર્ડ બનાવ્યો

0
12

72મા એવી અવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાકાળમાં આ પહેલો અવોર્ડ શો જાહેર થયો છે. જોકે, આ વખતે એમી અવોર્ડ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. અવોર્ડ ફંક્શન વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું. જિમી કિમેલે લોસ એન્જલસના સ્ટેપલ્સ સેન્ટરમાંથી શો હોસ્ટ કર્યો હતો. પ્રોડ્યૂસરે 100થી વધુ લાઈવ ફીડ લોસ એન્જલસ, ન્યૂયોર્ક, લંડન, તેલ અવીવ તથા બર્લિન સહિત 20 શહેરમાંથી સેરેમની પર દેખરેખ રાખી હતી. એમી અમેરિકન ટીવી વર્લ્ડનો સૌથી લોકપ્રિય અવોર્ડમાં સામેલ છે.

વિનર્સની યાદી

ડ્રામા સીરિઝ

અવોર્ડ કેટેગરી વિનર
આઉટસ્ટેન્ડિંગ સીરિઝ સક્સેશન
આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર જેરેમી સ્ટ્રોંગ (સક્સેશન)
આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ ં જેરેમી સ્ટ્રોંગ (સક્સેશન)
આઉટસ્ટેન્ડિંગ ડિરેક્ટર એન્ડ્રીજ પારેખ (સક્સેશન)
આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટરં બિલી ક્રૂડુપ (ધ મોર્નિંગ શો)
આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટ્રેસ જૂલિયા ગાર્નર (ઓઝાર્ક)
આઉટસ્ટેન્ડિંગ રાઈટિંગ જેસી આર્મસ્ટ્રોંગ (સક્સેશન)

 

કોમેડી સીરિઝ

અવોર્ડ કેટેગરી વિનર
આઉટસ્ટેન્ડિંગ કોમેડી સીરિઝ સ્ચિટ્સ ક્રીક
આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર ) ઓંગેન્સ લેવી (સ્ચિટ્સ ક્રીક
આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ કેથરીન ઓ હારા (સ્ચિટ્સ ક્રીક)
આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટ્રેસ ડેનિયલ લેવી (સ્ચિટ્સ ક્રીક)
આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટ્રેસ એની મરફી (સ્ચિટ્સ ક્રીક)
આઉટસ્ટેન્ડિંગ ડિરેક્શન એન્ડ્ર્યૂ સિવિડોન તથા ડેનિયલ લેવી (સ્ચિટ્સ ક્રીક)

 

લિમિટેડ સીરિઝ/મૂવી/ડ્રામેટિક સ્પેશિયલ

અવોર્ડ કેટેગરી વિનર
આઉટસ્ટેન્ડિંગ લિમિટેડ સીરિઝ વોચમેન
આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટર માર્ફ રેફોલ (આઈ નો ધિસ ઈઝ ટ્રૂ)
આઉટસ્ટેન્ડિંગ લીડ એક્ટ્રેસ રેગિના કિંગ (વોચમેન)
આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટર યાહયા અબ્દુલ મતીન (વોચમેન)
આઉટસ્ટેન્ડિંગ સપોર્ટિંગ એક્ટ્રેસ ઉઝો અડૂબા (મિસિસ અમેરિકા)
આઉટસ્ટેન્ડિંગ ડિરેક્શન મારિયા સ્ચ્રધર (અન-ઓર્થોડોક્સ)
આઉટસ્ટેન્ડિંગ રાઈટિંગ ડેમન (વોચમેન)

 

અન્ય ટીવી પ્રોગ્રામ

અવોર્ડ કેટેગરી વિનર
આઉટસ્ટેન્ડિંગ વેરાયટી ટોક સીરિઝ લાસ્ટ વિક ટુનાઈટ વિધ જૉન ઓલિવર
આઉટસ્ટેન્ડિંગ કોમ્પિટીશન પ્રોગ્રામ રૂ-પૉલ્સ ડ્રેગ રેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here