Thursday, October 28, 2021
Homeગીર સોમનાથ : નિરાધારનો આધાર : આશ્રમની પ્રસંશનીય કામગીરી : મોક્ષ પીપળાના...
Array

ગીર સોમનાથ : નિરાધારનો આધાર : આશ્રમની પ્રસંશનીય કામગીરી : મોક્ષ પીપળાના પ્રાચી ના ભૂદેવો દ્વારા નિરાધારની કરાઈ મદદ.

” માનવસેવા એ જ પ્રભુસેવા” નાં સૂત્ર ને સાર્થક કરતી સોમનાથમાં આવેલી સંસ્થા માનસિક અસ્થિર અને બિનવારસી લોકો માટે કાર્ય કરે છે. સોમનાથ જિલ્લા માં ક્યાંય પણ આવા અસ્થિર મગજ ધરાવતા લોકોની જાણ થતાં જ સંસ્થા દ્વારા તેમને આશ્રમમાં લાવી તેમની સાર સંભાળ રાખી પરિવાર સાથે મિલન કરાવવા ના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે. ત્યારે આજરોજ પ્રાચી તીર્થના ભૂદેવો દ્વારા આશ્રમને જાણ કરવામાં આવતા નિરાધારનો આધાર આશ્રમ દ્વારા પ્રાચી જઈ ને માનસિક અસ્થિર મગજ ધરાવતા પ્રભુજી ને આશ્રમમાં લઈ આવ્યા હતા. હાલ આશ્રમમાં 60 જેટલા પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે. પ્રાચીના ભૂદેવો દ્વારા સંસ્થા નો આભાર વ્યક્ત કરાયો હતો.

 

રીપોર્ટર : દિપક જોષી, CN24NEWS, ગીરસોમનાથ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments