Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : ગૌવરીદળ ગામે PGVCLના વીજપોલમાં ધડાકા થયા.
Array

રાજકોટ : ગૌવરીદળ ગામે PGVCLના વીજપોલમાં ધડાકા થયા.

જિલ્લામાં આવેલા ગૌવરીદળ ગામે PGVCLના પોલમાં ફટાકડા ફૂટે તેવા ધડાકા થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ફટાકડા ફૂટતા હોય તેવી રીતે વીજપોલમાં ધડાકા થઈ રહ્યાં છે અને આગ દેખાઈ રહી છે. વરસાદને કારણે શોર્ટસર્કિટ થયું હોવાથી વીજપોલમાં ધડાકા થયું હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, અચાનક થયેલા આવા ધડાકાઓને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments