વેરાવળ : પાકિસ્તાન જેલમાં મોતને ભેટેલા માછીમારનો મૃતદેહ પહોંચ્યો માદરે વતન.

0
6

પાકિસ્તાન જેલમાં એક મહિનાં પહેલા મોતને ભેટેલા કોડીનારનાં નાનાવાડા ગામનાં માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો. ગીરનાં આ માછીમારનું એક મહિના પહેલા થયું હતું પાક જેલમાં બીમારી સબબ મોત. કોડીનારનાં નાનાવાડા ગામના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા માછીમાર રમેશભાઈ સોસા નો મૃતદેહ માદરે વતન આવતા ગામઆખું હિબકે ચડ્યું.

 

રિપોર્ટર : પ્રદીપ નિંબાર્ક, CN24NEWS, વેરાવળ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here