અરવલ્લી : મોડાસા નજી દૂધેશ્વરી માતાજી મંદિરના પાસે કૂવામાંથી મળી પુરુષની લાશ.

0
6

બ્રેકિંગ : અરવલ્લી

મોડાસા નજી દૂધેશ્વરી માતાજી મંદિરના પાસે કૂવામાંથી મળી પુરુષની લાશ

બિહારથી મજૂરી કામ અર્થે આવેલ મજૂરની કૂવા માંથી લાસ મળી

મોડાસા ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢી

મોડાસા ટાઉન પોલીસે આગળની કાર્યવાહી હાથધરી

 

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here