શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં માનસર ગામના યુવાનની લાશ ૧૮ કલાક બાદ પાણીમાંથી બહાર‌‌મળી આવી

0
0
હળવદ તાલુકાના ‌‌શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં ચાર જેટલા યુવાનો નદીમાં ન્હાવા પડયા હતા‌ થોડીવાર ‌મા ત્રણ મિત્રો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા જેમાં માનસર ગામ નો ૨૨ વર્ષ નો યુવાન ન્હાવા પડ્યા બાદ પાણીમાંથી બહાર  ન નીકળતા પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા  શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો ત્યારે ‌સોમવારે વારે મોડી રાત્રે   પાણીમાંથી બહાર લાશ મળી આવી હતી  આમ ૧૮ કલાક બાદ  મૂતકની લાશ પાણીમાં મળી આવી હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના 22 વર્ષનો યુવાન મેહુલભાઈ હકાભાઈ ડાભી  અને અન્ય ત્રણ મિત્રો  શિરોઈગામની બ્રાહ્મણી નદી માં સોમવારે બપોરે 11:00 ન્હાવા પડેલ પરંતુ જેમાંથી ત્રણ મિત્રો પાણીમાંથી બહાર નીકળી ગયા અને આ માનસર ગામ નો 22 વર્ષ નો યુવાન પાણીમાં ડુબવા લાગ્યો ત્યારે સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી પાણીમાં ડૂબેલી યુવાનની લાશ બહાર કાઢવા માટે શોધખોળ હાથ ધરી હતી પરંતુ આ યુવાનો કોઈ પતો લાગ્યો ન હતો ‌તરવૈયા અને સ્થાનિક રહીશો પરિવારજનો અને સગા વ્હાલાઓ ચિંતામાં મુકાયા હતા પરંતુ સોમવારે મોડી રાત્રે એકાએક‌ મૂતક યુવાનની લાશ પાણીમાં  તરતી આવતા તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે‌ ‌ મૂતક યુવાનની લાશ પાણીમાંથી બહાર કાઢતા સગા વાલા પરિવારજનોમાં શોકનું ‌મોજુ ફેલાયુ હતું બનાવની જાણ હળવદ.પોલિસ નાબીટ જમાદાર  પ્રવીણભાઈ પટેલ ને થતા ઘટનાસ્થળે દોડી ને મૂતક ની લાશનો કબજો લઈ હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ ‌‌સરકારી હોસ્પિટલ ના ફરજ પરના ડોક્ટરે પીએમ કયો બાદ લાશને પરિવારજનોને સોંપી હતી..
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here