સુરત : સરથાણા વિસ્તારમાં આવેલા લસકાણામાં યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો

0
0

સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલ લસકાણા પાસે બાલાજી માર્બલના સર્વિસ રોડ પર એક અંદાજ 34 વર્ષના ઉંમરના વ્યક્તિની લોહીથી નિંગળતી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકના ગળાના ભાગે તિક્ષણ હથિયારોથી ઘા કરાયાના નીશાન મળી આવ્યાં હતાં. લોકોએ મૃતદેહ અંગે પોલીસને જાણ કરતાં સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહની ઓળખ કરવાની તજવીજની સાથે સાથે કોણે કેવા સંજોગોમાં અને શા માટે હત્યા કરી તે અંગેની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here