વડોદરા : સાવલી રોડ પર આવેલી જી,ઇ,બી, સામે અજાણી મહિલાનો મળ્યો મૃતદેહ.

0
8

સંજીવની હોસ્પિટલની બહારથી અજાણ્યા મહિલાની લાશ મળી આવી હતી.

હોસ્પિટલની સામે આવેલી ઇલેક્ટ્રિક ડી.પી ની બાજુમાંથી મળી લાશ.

વૃદ્ધાની ઉંમર આશરે 70 વર્ષ હોવાનું અનુમાન.

સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી.

લાશનો કબજો મેળવી પી.એમ.અર્થે સરકારી દવાખાને લવાઈ.

રિપોર્ટર : ઇકબાલ લુહાર, CN24NEWS, સાવલી, વડોદરા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here