- Advertisement -
અમરેલી જીલ્લાના રાજુલા પાસેના હિંડોરણા નજીક ઘાતરવડી નદી મા નર્મદા ની લાઈન મા સર્જાયુ ભંગાણ……
મેઈન લાઈન તૂટતા પાણી ના ફુવારા સાથે નદી મા વેહતા થયા પાણી….અહીં થી જાફરાબાદ બારપટોળી સહિત ગ્રામ્ય વિસ્તાર મા જાય છે પાણી… એક થી બે લાઈન તૂટી હોવાની શકયતા……
હજારો લીટર પાણી નો થયો બગાડ થતા લોકો મા ભભૂકીયો રોષ…
રાજુલા પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી ઓ ની ટીમ દ્વારા તપાસ શરૂ કરાય હોવાનું જાણવા મળેલ
પાણી નો બગાડ અટકાવવા કાર્યવાહી કવાયત હાથ ધરવામાં આવેલ…
રિપોર્ટર : અશોક મણવર, CN24NEWS, અમરેલી