સંસદનુ બજેટ સત્ર 31મીથી: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજુ થશે

0
24

નવી દિલ્હી તા.9
સંસદના બજેટ સત્રનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સંસદીય બાબતોની કેબીનેટ કમીટીએ 31 જાન્યુઆરીથી બજેટ સત્ર બોલાવવા સૂચવ્યું છે. 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી બે તબકકામાં બેઠક થશે.

1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ કરવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે બજેટ સત્રનો પ્રથમ તબકકો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here