સુરતઃ 370 કલમની પ્રતિકૃતિવાળી સોનાની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

0
65

( અહેવાલ : રવિ કાયસ્થ )

આ વખતે 15મી ઓગસ્ટનો દિવસ દેશવાસીઓ માટે ખૂબજ ખાસ છે. કારણ કે રાષ્ટ્ર પ્રત્યે અખંડ પ્રેમ દર્શાવતો સ્વતંત્રતા પર્વ અને ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પણ છે.

આ બંને તહેવાર એક જ દિવસે આવતા હોવાથી ગોલ્ડ રાખડીમાં ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એક બાજુ રેશમની દોરી અને બીજી બાજુ સોનાથી તૈયાર ભારતનો નકશો છે.

બીજી રાખડીમાં રાષ્ટ્રધ્વજ ચાલુ વર્ષે આ બંને તહેવાર એકસાથે તો છે જ સાથે કાશ્મીર માંથી આર્ટિકલ 370 અને 35 a નાબૂદ થવાની ખુશી પણ જોવા મળી રહી છે.

આ બન્ને આર્ટિકલ નાબૂદ કરતી પ્રતિકૃતિ વાળી ગોલ્ડ રાખડી છે.સાથે રિયલ ડાયમન્ડમાં સોનાની રાખડીઓએ પણ રંગત જમાવી છે.

ખાસ કરીને આ રાખડી સોના સાથે ચાંદી ડાયમંડ અને પ્લેટિનિયમ માં મળે છે જેણે લઈને આ વર્ષે આ રક્ષા ની ખુબજ સારી બેગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here