Monday, October 18, 2021
Homeમોરબી માં વધતા જતા કેસના કારણે કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું
Array

મોરબી માં વધતા જતા કેસના કારણે કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

મોરબીમાં વધતા જતા કેસના કારણે કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું 
વાંકાનેર.માળીયા.હળવદ.ટંકારા સહિત વિસ્તારોમા લાગુ 
મોરબી જીલ્લામાં ચા, કોફી અને નાસ્તાની લારીયુ બંધ રાખવા આદેસ
પાન માવાની દુકાનદારે માત્ર પાર્સલથી વેચાણ કરવાનું રહેશે 
પાન.માવાની દુકાન પર ચારથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ 
જાહેરમા પાન-માવા ખાવા પર પ્રતિબંધ 
સરકારી કચેરીમાં ઈમરજન્સી સિવાયની સેવા મતે અરજદારોને કચેરીએ ન આવવા કરી સુચના
આરોગ્ય, ગંભીર બીમારીના કિસ્સામાં જ અરજદારોએ સરકારી કચેરીએ આવવનું રહેશે
આવકના દાખલા અને નોન ક્રીમીલીયર સર્ટી આગામી વર્ષ ૨૦૨૧ સુધી શાળા કોલેજોને ચલાવવા આદેશ
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments