Thursday, August 5, 2021
No menu items!
Home પ્રાંતિજ તપોધન ફળી ખાતે નવરાત્રી નો રંગ જામ્યો.
Array

 પ્રાંતિજ તપોધન ફળી ખાતે નવરાત્રી નો રંગ જામ્યો.

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જગત જનની માં જગદંબા નું આરાધના પર્વ નવરાત્રી શ્રધ્ધા- ઉમંગ ભેર ઉજવાઇ રહી છે ત્યારે સાતમાં નોતરે પ્રાંતિજ માં પણ વિવિધ વિસ્તારોમાં ગરબે ધુમતા ખેલૈયાઓએ મોડી રાત્ર સુધી ગરબાની ધૂમ મચાવી હતી તો પ્રાંતિજ તપોધન ફળી ખાતે શેરી ગરબા માં રમઝટ જામી હતી .

યંત્ર યુગમાં પણ શેરી ગરબા નું મહત્વ વધયું  .

અવનવી સ્ટાઈલમાં ગરબા રસિકો ગરબે ધુમતા નજરે પડ્યા.

બાઇટ : અલપેસા બેન

 

જગત- જનની માં અંબા- જગંદબા ના નવ સ્વરૂપ ના આરાધના પર્વ નવલા નૌરતા ની ગરબાઓની રમઝટ વચ્ચે ભકિતભાવ પૂર્વક ઉજવણી કરાઇ રહી છે. ત્યારે પ્રાંતિજ ખાતે  આવેલ તપોધન ફળી ખાતે પણ યંત્ર યુગમાં પણ વર્ષોથી ચાલી આવતાં શેરી ગરબા નુ મહત્વ જાણે ડીઝે અને ગાયક કલાકારો વચ્ચે પણ અકબંધ છે તો પ્રાંતિજ તપોધન ફળી ખાતે રાવલ સમાજ ના ભાઇઓ બહેનો ગરબે ઘુમતા નજરે પડયા હતાં અને ગરબાની રમઝટ બોલાવી હતી અને આજે પણ અહીં પરમ પરા મુજબ ગરબે ઘૂમતા ખૈલયાઓ જોવા મલ્યા હતાં.

બાઇટ : ઉષાબેન રાવલ

તો  નગરજનો બહાર પાર્ટી પ્લોટોમાં જવાને બદલે શેરીઓમાં ગરબા ગાવાનું વધારે પસંદ કરેછે અને નાના બાળકો થી લઈને વયોવૃદ્ધ પણ નવરાત્રી નવ દિવસ ગરબે ઘુમતા નજરે પડે છે ત્યારે પ્રાચીન ગરબા સાથે ખેલૈયા ઓ તાલ મળેળવી ને પાવન નવરાત્રી પર્વ ની  ઉજવણી થઇ રહીછે ત્યારે આ વર્ષે જાણે પ્રથમ બે નોરતા માં મેઘરાજા વિધ્ન બનતા ત્રીજા નોરતા  થી નવરાત્રી નો રંગ જામ્યો છે ત્યારે ખેલૈયાઓ મન મુકી ને ગરબા ચોકમાં ગરબે ધૂમી મા ની આરાધનામાં જોડાયાં છે તો પ્રાંતિજ તપોધન ફળી સહિત પ્રાંતિજ અને તાલુકા માં નવરાત્રી ના હવે બે દિવસ બાકી છે ત્યારે ખૈલયાઓ એક મીનીટ નો ટાઇમ પણ વેસ્ટ કરવા માંગ ના હોય તેમ તપોધન ફળી સહિત પ્રાંતિજ અને તાલુકા માં નવરાત્રી નો રંગ જામ્યો છે

 

રિપોર્ટર : સંજય રાવલ,CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments