કોરોનાને મ્હાત આપી કોન્સ્ટેબલ ફરજ પર હાજર થયા, સાથીઓએ ફૂલોથી સ્વાગત કર્યું

0
4

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે કોરોના સામેની જંગ જીતી છે. કોન્સ્ટેબલ સંદીપ પરમાર સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ થયા બાદ કોન્સ્ટેબલ સંદીપ ફરી પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા. કોન્સ્ટેબલ ફરીથી ફરજ પર હાજર થતાં જ સાથી પોલીસકર્મીએ તેમના પર ફુલો વરસાવી તેમનું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here