અમદાવાદ : દરિયાપુરના ડબગરવાડમાં કોર્પોરેશન સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરશે

0
23

અમદાવાદ: શહેરના દરિયાપુરમાં ડબગરવાડ વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુજરાતી શાળા નંબર 16માં વર્ષ 2020-21ના શૈક્ષણિક સત્રથી સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ થશે.આ વર્ષે જુનિયર કે.જી,સિનિયર કે.જી અને ધો.1ના વર્ગ શરૂ થશે. દરિયાપુરમાં ખાનગી સ્માર્ટ સ્કૂલો જેવી જ કોર્પોરેશનની પહેલી ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ શરૂ કરવા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી લગધીર દેસાઈએ CN24NEWS ને જણાવ્યું હતું કે ડબગરવાડની શાળાને આ વર્ષે વેકેશનમાં રીપેરિંગ કામ કરી સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરવા સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. બાળકોની સંખ્યા થશે તો સ્કૂલ આ વર્ષના નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ શૈક્ષણિક સત્રથી સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામા આવશે.

આ સ્કૂલમાં ફ્રીમાં ઈંગ્લિશ મીડિયમ અભ્યાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ફ્રીમાં પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવશે. ઓનલાઇન હાજરી, પ્રવૃત્તિ સાથે જ્ઞાન, નિયમ મુજબ શિષ્યવૃત્તિ, પૌષ્ટિક ભોજન, શુદ્ધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here