અમદાવાદ : ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કૌભાંડમાં બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

0
5

અમદાવાદ. સ્ટીરોઇડ ઇન્જેક્શનને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે વેચવાના કૌભાંડમાં વધુ બે આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદના ચાંદખેડા હર્ષ ઠાકોર અને પાલડીના નિલેશની અગાઉ ધરપકડ થઈ હતી જેના આધારે પૂછપરછ બાદ વધુ બે આરોપીને ઝડપી પાડ્યા છે. ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડમાં 5 લોકો સામે વસ્ત્રાપુરમાં ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here