Monday, October 18, 2021
Homeહળવદ : કોરોનાના કેસમાં વધારો થતો હોવાથી વેપારી મંડળનો નિર્ણય. 
Array

હળવદ : કોરોનાના કેસમાં વધારો થતો હોવાથી વેપારી મંડળનો નિર્ણય. 

હળવદમા કોરોના ના કેસ મા વધારો થતો હોવાથી વેપારી મંડળનો નિર્ણય 
કમીટી ની મીટીંગ યોજી ને નીણય લેવાયો
તાઃ20-7 થી 30-8 સુધી દુકાન નો ખુલ્લી રાખવાના સમયમા ફેરફાર
સવાર થી બપોર ના 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય 
કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લેવાયો નિર્ણય 
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments