ગુજરાત સરકારનો નિર્ણય, ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

0
10

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. આમ કોરોનાના કહેરને રોકવા માટે રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ આ તમામ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચઢાવવામા આવશે. તેની સાથે સાથે રાજ્યની તમામ શાળાઓમા રજા જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here