Wednesday, September 22, 2021
Homeસાબરકાંઠા : ખેડબ્રહ્મા શહેરમાં 48 કલાક સ્વૈચ્છિક લોકડાઉન : સંક્રમણ અટકાવવા રવિવાર...
Array

સાબરકાંઠા : ખેડબ્રહ્મા શહેરમાં 48 કલાક સ્વૈચ્છિક લોકડાઉન : સંક્રમણ અટકાવવા રવિવાર અને સોમવાર બંધ રાખવાનો નિર્ણય.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય.

ખેડબ્રહ્મા શહેરમાં 48 કલાક સ્વૈચ્છિક લોકડાઉન.

ખેડબ્રહ્મા વેપારી એસોસીએશન દ્વારા મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય.

સંક્રમણ અટકાવવા રવિવાર અને સોમવાર બંધ રાખવાનો નિર્ણય.

ખેડબ્રહ્મામાં અત્યાર સુધીમાં ૧૩૨ પોઝીટીવ કેસો નોધાયા છે.

શહેરી વિસ્તારમાં ૫૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૩ કેસો નોધાયા.

બિનસત્તાવાર કોરોનાના કેસોના આંકડા વધુ.

આજથી 48 કલાક માટે બજારો સ્વયંભૂ બંધ.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments