Tuesday, September 21, 2021
Homeઆંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનો સ્થાપના દિવસ
Array

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનો સ્થાપના દિવસ

મોડાસા : આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ની સ્થાપના દિવસની ઉજવણીએ એ.એચ.પી. જિલ્લા દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર, હિંમતનગર ખાતે રામધૂન તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરીને કરાઇ હતી. પુજય સંતો ડૉ. સ્વામી ગૌરાંગશરણદેવાચાર્યજી, પુજય સ્વામી પ્રાણજીવનદાસજી, પુજય મહંત સુનીલદાસજી, પુજય મુરલીદાસજી, એ.એચ.પી. ઉ.ગુ. પ્રાંત મહામંત્રી જયંતિભાઇ પટેલ લાલભાઈ કડીયા વગેરે હાજર રહેલ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments