Monday, September 27, 2021
Home48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે...
Array

48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 6000mAhની બેટરીથી સજ્જ સેમસંગ ગેલેક્સી F12નો આજે પ્રથમ સેલ

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે ગયા અઠવાડિયે ગેલેક્સી F12 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આજે બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ અને સેમસંગની ઓફિશિયલ સાઈટ પર તેનો ફર્સ્ટ સેલ યોજાશે. ફોનમાં 48MPનો કેમેરા અને 6000mAhની બેટરી મળે છે.

કિંમત અને ઓફર

  • ગેલેક્સી F12નાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા અને 4GB+128GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. ફોનનાં બ્લેક, ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
  • ફ્લિપકાર્ટ પર ICICI બેંકના ગ્રાહહકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
  • ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ 5% ડિસ્કાઉન્ટ સાથે ફોનની ખરીદી કરી શકશે.
  • ફ્લિપકાર્ટ પર 1834 રૂપિયાથી શરૂ થતી ‘નો કોસ્ટ EMI’ પણ અવેલેબલ છે.

સેમસંગ ગેલેક્સી F12નાં બેઝિક સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે સાઈઝ 6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ ઈન્ફિનિટી-V
OS એન્ડ્રોઈડ 11 બેઝ્ડ OneUI 3.1
પ્રોસેસર એક્સીનોસ 850
રિઅર કેમેરા 48MP+5MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા 8MP
રેમ 4GB
સ્ટોરેજ ​​​​​​​ 64GB/128GB
બેટરી 6000mAh વિથ 16 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments