Monday, September 20, 2021
Homeઅમદાવાદ : સોની સમાજ દ્વારા આયોજિત ટેલેન્ટ શૉ સીઝન 2 નું...
Array

અમદાવાદ : સોની સમાજ દ્વારા આયોજિત ટેલેન્ટ શૉ સીઝન 2 નું ભવ્ય સફળ આયોજન

સોની સમાજ  શ્રી બ્રાહ્મણ સ્વર્ણકાર યુવા સંગઠન (એસ બી એસ યુવા)  ટેલેન્ટ શૉ ગત તારીખ 14 જુલાઈ 2019 રવિવાર ના રોજ અમદાવાદ સ્થિત દિનેશ હૉલ , આશ્રમ રોડ ખાતે સુંદર સફળ આયોજન કરવામાં આવ્યું.
નવા જમાના સાથે ડિજિટલ યુગ મા દરેક ડિજિટલ સુવિધાઓ થી સજ્જ શાંતિમય , સમાજ એકતા ના વાતાવરણ મા ટેલેન્ટ શો કાર્યક્રમ સફળ થયો.

સોની સમાજ ના દરેક અગ્રણી , સમાજ ના વ્યક્તિઓ મોટી સંખ્યા  હાજર રહ્યા. કાર્યક્રમ ની શુભારંભ રાષ્ટ્ર ગાન બાદ દીપ પ્રાગટય થી થયો

શ્રીમાન મહેશકુમાર ફૂટરમલજી સોની, શ્રીમાન સરેમલજી છમ્પ ચમ્પાલાલજી સોની, શ્રીમાન રાજુભાઇ ગોવિંદજી સોની , શ્રીમાન મનીષજી ગણપતજી સોની, શ્રીમાન કેટી સોની સુરત , સોહનલાલ સોની ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું.
લગભગ 100 થી વધુ લોકો ના 8 વખત ઓડિશન રાઉન્ડ સંસ્થા ના કાર્યાલય પર લીધા બાદ તેમાંથી 32 પર્ફોમર્સ ફાઇનલ કરવા મા આવ્યા જે યુવા ઓ એ  મન્ચ પર એક મેક થી ચઢિયાતા સુપર  નૃત્ય, ગીત, સંગીત વાદન રજૂ કરી ને
દર્શકો નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
કાર્યક્રમ મા સમાજ ના અન્ય આમણત્રીત સંસ્થા ના પદાધિકારી તથા વિશેષ અતિથિ અને સહયોગકર્તા લાભાર્થીઓ નું સ્વાગત સમ્માન કરવામાં આવ્યું
કાર્યક્રમ ના મધ્યંતર મા 20 મિનિટ ની મોટીવેશનલ સ્પીચ ઉપાધ્યક્ષ વિક્રમજી , મહામંત્રી જીતુભાઈ દ્વારા આપવામા  આવી  જે ખૂબ સરસ રહી
સંસ્થા ના દરેક કાર્યકર્તા ઓ એ હળી મળી ને સુંદર સફળ આયોજન પાર પાડ્યું
અહેવાલ : કમલેશકુમાર જે.  સોની
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments