Monday, October 25, 2021
Homeહળવદ : ગુરુકુપા મોટર્સ ગેરેજ દ્વારા સુરક્ષા અને સેવાકર્મીઓના વાહનો રીપેર કરવાની...
Array

હળવદ : ગુરુકુપા મોટર્સ ગેરેજ દ્વારા સુરક્ષા અને સેવાકર્મીઓના વાહનો રીપેર કરવાની સેવા અપાશે.

હાલ કોરોના સામેના જંગ માટે દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.ત્યારે લોકોની સુરક્ષા અને સલામતી પુરી પડતા સુરક્ષા કર્મીઓ અને સેવા કર્મીઓના વાહનો રિપેરીગ કરવા માટે હળવદનું ગુરુકુપા મોર્ટસ ગેરજ આગળ આવ્યું છે. આ ગુરુકુપા મોર્ટસ ગેરજ દ્વારા જણાવ્યું છે કે ગુરુકુપા મોટર્સ દ્વારા કોરોના વાઇરસની મહામારીના લીધે  લોકડાઉન દરમિયાન હળવદમાં ફરજ બજાવતા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ કર્મીઓ, અધિકારીઓ, જીવન જરૂરી સેવા પૂરી પાડતી સંસ્થાઓ એમ્બ્યુલન્સ તથા અન્ય કોઈની આવશ્યક સેવામાં ઉપિયોગમાં લેવાતી કોઈ પણ ફોર વ્હીલ કાર બ્રેકડાઉન્ન થઈ જાય તો રીપેરીંગ કરવામાં માટે જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે અને આ સેવા હળવદ સિટી પૂરતી જ દિવસ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments