જિલ્લામાં બે દિવસ ભારે વરસાદના પગલે હળવદ માર્કેટિંગ યાર્ડ કપાસની હરાજી બંધ રાખશે

0
0
હવામાન વિભાગની મોરબી જિલ્લામાં આગામી તારીખ 16 17 ના રોજ ભારે વરસાદના પગલે ખેડૂતોને કપાસ ની હરાજી નો માલ વરસાદના પગલે બગડે નહીં તેવા હેતુથી હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરીએ બે દિવસ. હરાજી બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતો પોતાનો માલ સામાન માલ કપાસનો લઈને ત્યાં આવી શકશે પરંતુ શનિ-રવિ બે દિવસ માર્કેટયાર્ડ સોમવારથી રાબેતા મુજબ શરૂ થશે.
હવામાન વિભાગ દ્વારા આગામી 16 /10/ અને 17 /10ના રોજ એટલે કે શનિ-રવિના રોજ મોરબી જીલ્લામાં હવામાન વિભાગ એ  ભારે વરસાદની આગાહી હોવાના પગલે હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને વેપારીઓએ મળીને ‌સવોનમત   લીધો હતો કે શનિ-રવિના રોજ મોરબી જીલ્લામાં ભારે વરસાદની આગાહી હોવાથી ખેડૂતોનો કપાસ અને ખેડૂતોનો માલ નહીં તેવા હેતુથી બે દિવસ સંપૂર્ણ હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
 પરંતુ ખેડૂતો પોતાનો માલ સામાન ખેતર વાડી એ વરસાદ ના પગલે પલળી ને  બગડે ન જાય માટે માર્કેટિંગ યાર્ડ લાવી  શકાશે આ અંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આગામી શનિ-રવિ ના રોજ હવામાન વિભાગની મોરબી જીલ્લામાં ભારે વરસાદની આગાહી હોવાથી ખેડૂતો પોતાને વાડીએ ખેતરે માલસામાન  વરસાદ ના પલળી ને બગડે ને ત્યારે  લઈને હળવદ માર્કેટિંગ યાર્ડ લાવી શકશે પરંતુ હરાજી સોમવારે રાબેતા મુજબ શરૂ થશે આ નિર્ણય ખેડૂતના હિતમાં લેવામાં આવ્યો છે તેમ જણાવ્યુ હતું.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here