શ્રવણ માસ નો અંતિમ દિવસ એટલે શ્રવણી અમાસ, સોમનાથ મહાદેવ અને શ્રવણી અમાસ નું અનેરું મહત્વ

0
136
સોમનાથ મંદિર પરીશર માં શ્રવણ માસ ના અંતિમ દિવસે પ્રાત આરતીમાં યાત્રિકો નું ઘોડા પુર મંદિર પરીશર માં યાત્રિકો દ્વારા હરહર મહાદેવ ઓમ નમઃ શિવાય ના નાદ સાથે પ્રાત આરતીમાં મંદિર પરીશર માં ભક્તિ મય વાતાવરણ માં દેશવિદેશના ભક્તો દ્વારા શિવ આર્ધના કરી ધન્યતા અનુભવી છે.
શ્રવણ માસ નો અંતિમ દિવસ એટલે શ્રવણી અમાસ કહેવામાં આવે છે આદિવસ શ્રવણ માસ નો અંતિમ દિવસ કહેવામાં આવે છે આદિવસે સોમનાથ મહાદેવ ના દર્શન કરવાનો એક અનેરો અવસર ગણાય છે શ્રવણી અમાસ ના દીવસે હિરણ કપિલ સરશવતી ત્રણ નદીનાં સંગમ એટલે ત્રિવેણી કહેવાય ત્રિવેણી નદીમાં માં સ્નાન કરી ત્રિવેણી ઘાટ ઉપર આવેલ પ્રાચીન પીપળે પાણી રેડી સોમનાથ મંદિરે દર્શન કરવાથી સર્વે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાઈ છે આ માન્યતા ને સાર્થક કરવા દેશ વિદેશ ના યાત્રિકો સોમનાથ મહાદેવ ના દર્શન કરી પૌરાણિક માન્યતા ઓ ને જીવિત રાખી નવી પેઢી ને સોમનાથ મહાદેવ અને શ્રવણી અમાસ નું અનેરું મહત્વ અંજાવી રહિયા છે.
શ્રવણી અમાસ ના દિવસે પ્રાત આરતી કરવી એ પણ એક પૌરાણિક કથા છે યુગો યુગો થી આ પરંપરા ચાલી આવી છે કે શ્રવણી અમાસ ના અંતિમ દિવસે જે પણ શિવ ભક્તો સોમનાથ મહાદેવ નિ પ્રાત આરતી ના દર્શન કરે તેના પાપો નો નાશ થાઇ છે કર્મ પીળા થી મુક્તિ મળે છે જેથી આજના દિવસે દેશ વિદેશ આવતા લોકો સોમનાથ મહાદેવ ની પ્રાત આરતી માં જોડાય ને પોતાના પાપો માંથી મુક્તિ મેળવે છે ભક્તો પણ શિવજી ના આરતી ના અલોકીક દર્શન કરી પોતાને ધન્યતા અનુભવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here