બનાસકાંઠા : કાંકરેજના થરામાં લુંટની ઘટના : ઘર આગળ લૂંટાયો વેપારી : 7 થી 8 લાખ રૂપિયા લુંટી લૂંટારું થયા ફરાર.

0
0

બનાસકાંઠા :  કાંકરેજના થરામાં લુંટની બની ઘટના.

રાત્રીના સવા ત્રણ વાગ્યાંની ઘટના.

ગોકુલનગરમાં પોતાના ઘર આગળ વેપારી લૂંટાયો.

શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલો વેપારીને અજાણ્યા 3 થી 4 ઈસમોએ લુંટી લીધો.

વેપારીને માથાના ભાગે માર મારી 7 થી 8 લાખ રૂપિયા લુંટી લૂંટારું થયા ફરાર.

ઘાયલ વેપારીને પરિવારજનો લઈ ગયા સારવાર અર્થે હોસ્પિટલમાં.

બાઈટ : ચંપકભાઈ ઠક્કર, વેપારી

 

રિપોર્ટર : માનસિંહ ચૌહાણ, CN24NEWS, કાંકરેજ, બનાસકાંઠા 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here