ડીસા : જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા 1 થી 12 ધોરણ ના તેજસ્વી બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા

0
61
જૈન જાગૃતિ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી જૈન દીકરા દીકરી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરે છે ત્યારે ગઈકાલ રાત્રે લાયન્સ ક્લબ માં ધોરણ 1 થી 12 ના દીકરા દીકરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ-બહેનો ડીસા જૈન સંઘ ના ટ્રસ્ટીઓ અને મહાવીર  સંગઠન ના સભ્યો વગેરે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર : મિતેષ શાહ , CN24NEWS, ડીસા, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here