છોટાઉદેપુર : પાવીજેતપુર ના કદવાલ સીંગાપુરા ફળિયા માં મકાન ની દીવાલ ધરાશાય, વ્યક્તિઓનો બચાવ

0
174
પાવી જેતપુર તાલુકા ના કદવાલ સીંગાપુરા ફળિયા માં મકાન ની દીવાલ ધરાશાય થતા ઘર ના વ્યક્તિઓનો આબાદ બચાવ.
તડવી દિપશિંગ ભલુંભાઈ  ગામ  સિંગાપુર કદવાલ માં ઘરની  દીવાલ દીવાલ ધરાશાયી થતા દીપ સિંહ ભાઈ દીવાલ નીચે દબાઈ ગયા હતા પણ ફળિયા ના આજુ બાજુ વાળા રહીશુ દોઢી આવતા દીપભાઈ ને દીવાલ ની નીચે થી કાઢીયા હતા પરંતુ સદ્નનસીબ કે ઘરમાં હાજર કોઈ પણ વ્યક્તિ ને ઇજા થઇલ નથી
રિપોર્ટર : ઈરફાન મકરાણી, CN24NEWS, પાવીજેતપુર, કદવાલ, છોટાઉદેપુર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here