બનાસકાંઠા  : લાખણી કોર્ટે પતિ પત્ની પાર હુમલો કરવાના આરોપ માં બે આરોપીઓને ત્રણ વર્ષ ની સજા ફટકારી

0
0
લાખણી કોર્ટે નાનાકાપરા  ગામના બે આરોપીઓને સજા ફટકારી…..
નાનાકાપરા ગામના કરશનભાઈ અને તેમના પત્ની પર હુમલો કરવાના આરોપમાં સજા ફટકારી…..
કુહાડી અને લાકડી વડેના મારમાં કલમ 326 ,324, 323 હેઠળ સજા ફટકારી…..
બંને આરોપીઓ ને ત્રણ વર્ષની કેદ તથા એક હજારનો દંડ ફટકાર્યો…..
કોર્ટ ના ચુકાદાને લઇ ગુનાહિત કૃત્ય કરતાં અસામાજીક તત્વોમાં ફફડાટ….
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here