બનાસકાંઠા : લાખણી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧,૬૦,૦૦૦/-  નો ચેક મામલતદારને અર્પણ કર્યો.

0
10
લાખણી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂ.૧,૬૦,૦૦૦/-  નો ચેક લાખણી મામલતદારને અર્પણ કર્યો…
સમગ્ર વિશ્વ માં  કોરોના નો   કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત માં  કોરોના થી કેટલાક લોકો સંક્રમિત થયા છે .  ગુજરાત  ભરમાંથી સેવાભાવી સંસ્થાઓ મુખ્યમંત્રી રાહત ફંડ માં ઉદાર હાથે ફાળો આપી રહ્યા છે અને આ મહામારી થી બચી શકાય તેવા વિવિધ પ્રયત્નો કરી રહ્યા છે  ત્યારે આજ રોજ તારીખ ૦૭/૦૪/૨૦૨૦  ના રોજ લાખણી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા કોરોના વિરુદ્ધ લડાઈ માં મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા ૧,૬૦,૦૦૦/- નો ચેક લાખણી ના મામલતદાર ને અર્પણ કરવામાં આવ્યો હતો. જો.કે કોરોના ની લડાઈ માં લાખણી તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા ચેક આપી ઉદારતા દાખવી છે.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here