સ્ત્રીભૃણ હત્યાના કાયદો કાગળ પર જ, 133 ગામમાં ત્રણ મહિનામાં એક પણ બાળકી જન્મી નથી

0
32

એક તરફ દેશ પ્રગતીની હરફાળ ભરી રહ્યો છે.ચંદ્ર પર જવાની સંશોધનો થઇ રહ્યા છે, લોકો ટેક્નોલોજીમાં ઘણા આગળ વધી ગયા છે.મહિલાઓ દરેક ક્ષેત્રે પુરૂષ સમોવડી થઇ છે ત્યારે એક ચોકવનારો ખુલાસો સામે આવ્યો છે.

ઉત્તર કાશીના 133 જેટલા ગામમાં પાછલા ત્રણ મહિના ૨૧૬ બાળકોનો જન્મ થયો.પરંતુ આ તમામ બાળકો માંથી એક પણ બાળક છોકરી ન હતી.બેટી પઢાઓ બેટી બઢાઓ અભિયાનની વાતો થઇ રહી છે,ત્યારે આ આંકડા સ્વાસ્થય વિભાગના છે,જે દર્શાવે છે કે હજુ પણ અહિ ભ્રુણ હત્યા બેરોકટોક ચાલી રહી છે.આ આંકડાઓ જેવા સામે આવ્યા સમગ્ર પ્રશાસનમા આ ચર્ચા ફેલાઇ રહી છે.જીલ્લા અધીકારી ડો. આશીષ ચૌહાણે તાત્કાલ આશા વર્કરોના મીટીંગ બોલાવી અને સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો.ઘટનાની ગંભીરતાને સમજીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રીવેન્દ્ર સિંહ રાવતે તપાસ બેસાડી રીપોર્ટના આદેશ આપ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here