દહેગામ : શહેરના મુખ્ય માર્ગ સુમસામ દુકાનો જડબેસલાક બંધ

0
24

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં સવારે માર્કેટયાડમાં આવેલ માકૅટ યાર્ડની ઓફિસ પાસે આવેલ હોમ શાંતી ટ્રેડર્સની 2 કરીયાણાની દુકાનમાં આજે સવારે 10 વાગ્યે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. તેમ છતા વેપારીયો ગ્રાહકોને કશુ કહેવા માગતા ન હતા અને કેટલીક કરીયાણાની દુકાનો દારૂનો ગોળ પણ વેચાઈ રહ્યો છે. આજે શહેરના મુખ્ય માર્ગ સુના સુના લાગતા હતા અને 12 વાગ્યા પછી તો તમામ દુકાનો જડબેસલાક બંધ જોવા મળી હતી. દારૂ માં વપરાતો ગોળ જે કરિયાણા ની દુકાને મળે છે. તે દુકાનમાં તંત્રએ કાયદેસરના પગલાં લેવા જરૂરી છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here