Tuesday, September 28, 2021
Homeપંચમહાલ : ઘોઘંબા પંથકમાં કોરોના સંક્રમણને અટકાવા આજે બજાર સંપૂર્ણ રીતે બંધ.
Array

પંચમહાલ : ઘોઘંબા પંથકમાં કોરોના સંક્રમણને અટકાવા આજે બજાર સંપૂર્ણ રીતે બંધ.

ઘોઘંબા પંથકમાં કોરોના સંક્રમણને અટકાવા આજ રવિવાર હાટ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવ્યો છે.

જેમાં ઘોઘંબાના તમામ વેપારીઓ દ્વારા ઘોઘંબા તાલુકા પંચાયતનું પાલન કરતાં બજાર બંધ રાખવામાં આવ્યું.

જેમાં આવસ્યક જીવન જરુરીયાત વસ્તુની દુકાનો ખુલ્લી રાખવામાં આવી.

 

રિપોર્ટર : સંજય ગોહિલ, CN24NEWS, હાલોલ, પંચમહાલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments