Tuesday, December 7, 2021
Homeહળવદ : નવ માસની બાળકીને માતા મુકીને નાસી ગઈ : ઘરમાંથી સોનાના...
Array

હળવદ : નવ માસની બાળકીને માતા મુકીને નાસી ગઈ : ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ પણ સાથે લઇ જતા ફરિયાદ નોંધાઈ

હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી ‌મા મૂકીને નાસી  ભાગી ‌ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત લાખો રૂપિયા ચોરી કરીને નાસી છુટતા પતિ અમીન ભાઈ મિયાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ અરજી કરેલ ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી સત્વરે યોગ્ય પગલાં  કાયૅવાહી કરે તેવી  ફરિયાદી પતિની એ પોલીસ સમક્ષ માંગ કરેલ હતી.
 મોરબી જિલ્લાના હળવદ પંથકમાં પતિ-પત્નીના વચ્ચેસામાન્ય બાબતમાં બોલાચાલી થવાના બનાવો દિવસે દિવસે ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ ભવાનીનગર આ વિસ્તારમાં રહેતા અમીન ભાઈ  નિઝામ ભાઈ મીયાણા‌ અને તેની પત્ની કરિશ્મા ઉર્ફે કાળી બંનેના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલા થયા હતા  સંતાનમાં ૯ ‌માસની એક બાળકી છે થોડા દિવસ પહેલા અમીન  અને કરિશ્મા બંને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા પત્ની કરિશ્મા ઉર્ફે કાળીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરતાં   હળવદ પોલીસ સ્ટેશન બે દિવસ પતિ અમીન ને ભુરાવી દિધેલ ત્યારબાદ અમીન મિયાણા  જામીન પર છુટીને ઘરે ‌ આવતા મારી પત્ની કરિશ્મા  ઉફૅએ કાળી  બાજુના ઘરે મારી ૯  માસની બાળકીને  મુકીને કોઈને કહ્યા વગર ઘેરથી. નીકળી ગયેલ ઘરમાં એક જોડી‌ સોનાનાબુટીયા  ચાંદીના સાંકડા ચાંદીના તોડા રોકડ રકમ‌ ૩૦ હજાર  સહીત ‌ ૧. ૪૭૦૦૦ ‌લાખ રૂપિયા ચોરી કરીને લઇ ‌જતા  ‌ભોગ બનનાર  ફરિયાદી પતિએ અમીનભાઈ મીયાણાએ  હળવદ પોલીસ સ્ટેશનમાં પત્ની કરીશ્મા ઉફૅ કાળી  વિરોધ‌હળવદ  પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મારે ૯ માસની  નાની બાળકી ‌છે મારી   બાળકી નવ માસની બાળકી‌તેની માતા વગર રહી શકતી નથી   તેમજ મારા ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના ઉઠાંતરી કરીને લઈ ગઈ છે ત્યારેપોલીસ દ્વારા સત્વરે મારી પત્નીને ઝડપી ને મારા સોના ચાંદી ના દાગીના પરત અપાવે તેવી પોલીસ સમક્ષ  ફરિયાદી એ અમીન ભાઈ ‌મિયાણાએ માગ કરેલ હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments