ઉત્તર પ્રદેશ : બાગપતમાં સાધુની હત્યા, યમુના નદીમાં મૃતદેહ તરતો મળી આવતા માહોલ ગરમાયો

0
10

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક સાધુની હત્યાની ઘટના સામે આવી છે. અહીં યુમના કિનારે એક સાધુનો શબ તરતું મળ્યું હતું. નદીમાં અજ્ઞાત સાધુનો શબ તરતો જોઈ આસપાસના વિસ્તારમાં હોબાળો થયો હતો. સાધુના શરીર પર ઘણાં ઇજાના પણ નિશાન હતાં. જેને લીધે પોલીસને શંકા છે કે, સાધુની હત્યા માર મારીને કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, પોલીસે સાધુની હત્યા બાબતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here