માત્ર પડદા પર જ નહી પર્સનલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઈલિસ્ટ છે ‘નાગિન’ ની આ અભિનેત્રી, જુઓ ફોટો

0
20

ટેલીવુડ ઈન્ડસ્ટ્રીમાં નાગિન તરીકે જાણીતી હોટ અભિનેત્રી નિયા શર્માનો અંદાજ ખૂબ જ મનમોહક છે. કારણ કે, તે એ અભિનેત્રીઓમાં સામેલ છે જે પોતાના સ્ટાઈલથી બધા જ લોકોને હેરાન કરી દેતી હોય છે. ત્યાં સુધી કે, તેણીને એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો છે. નિયા પોતાના સ્ટાઈલથી બધા જ લોકોને હેરાન કરી દેતા હોય છે. નાના પડદા પરથી તે હંમેશા ગ્લેમરસ લુકમાં નજર આવે છે. જેને જોઈને બધા જ તેણીના ફેન થઈ જાય છે. જેને જોઈ બધા ફેન થઈ જાય છે, પરંતુ માત્ર નાના પડદા પર જ નહી નિયા પર્સનલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. આ વાતને સાબિત કરે છે તેમનુ સોશિયલ મીડિયા એકાઉન્ટ જેના પર તે ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા ફોટો પોસ્ટ કરતી રહે છે.

નિયા શર્મા પોતાની ઘણી સેક્સી ફોટો શેર કરી પોતાના ફેન્સનુ દિલ જીતી લેતી હોય છે. નિયા શર્મા વર્તમાન સમયમાં ‘નાગિન’ શોમાં નજર આવી રહી છે. જોકે, લોકડાઉનના કારણે આ શોને જલ્દી જ ખતમ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં જન્મેલી નિયાનુ અસલી નામ નેહા શર્મા છે, પરંતુ તેમને આ નામ કોમન લાગ્યુ અને બદલીને નિયા કરી નાખ્યુ.

ખરેખર તો નિયા એક ટીવી જર્નલિસ્ટ બનવા માગતી હતી, પરંતુ તેણી એક્ટિંગની દુનિયામાં આવી ગઈ.

જણાવી દઈએ કે, નિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2010માં ‘કાલી- એક અગ્નિ પરીક્ષા’ થી કરી હતી. જોકે, નિયાને ઓળખાણ તો ‘એક હજારોમેં મેરી બહના હૈ’ અને ‘જમાઈ રાજા’ થી મળી છે.

ઉલ્લેખનીય છે કે, નિયા ઘણીવખત પોતાના બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં રહે છે. વર્ષ 2016માં નિયાને એશિયાની ત્રીજી સેક્સી મહિલાનો ખિતાબ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here