દહેગામ : તલોદ શહેરમા આવેલ ધી નમસ્કાર સહકારી શરાફી મંડળીનું કૌભાંડ.

0
10

દહેગામ : તલોદ શહેરમા આવેલ ધી નમસ્કાર સહકારી શરાફી મંડળી નું કૌભાંડ

34 વ્યક્તિઓ પર થયેલી પોલીસ ફરિયાદ

થાપણદારોની થાપણ પરત નહી આપી આચરાયું કૌભાંડ

કુલ રૂપિયા 13 16 10 841 ની પાકતી મુદ્દતે નાણા પરત નહી આપી થાપણદારોના નાણાં ડુબાડ્યા

થાપણદારો અને ગ્રાહકોને છેતરપિંડી કરી કર્યો વિશ્વાસઘાત

એકબીજાની મદદગારી કરી વિશ્વાસઘાત કરતા તલોદ પોલીસ સ્ટેશનમાં થઇ ફરિયાદ

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here