સાબરકાંઠા : પ્રાંતિજ મા ચૂડવેલ નામ ની જીવાત નો ત્રાસ .

0
79

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં આવેલ ગૌવરીચોક ખાતે છેલ્લા ત્રણ દિવસ થી ચૂડવેલ નામ ની જીવાતો નો ત્રાસ વધતાં રહીશો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે તો રહીશો ને ધરો માં રહેવું પણ હાલ તો મુશ્કેલ બન્યું છે તો તંત્ર દ્વારા દવાનો છટાવ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે .

 

 

મોટા પ્રમાણમાં ચૂડવેલો પડતા રહિશો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે.

પાણી ના રેલા ની જેમ ચૂડવેલો ધરો માં ધુસે છે  .

મકાનોના ત્રણ-ત્રણ માળ સુધી ચૂડવેલો ની લાઇન લાગી  .

રહીશો ની માંગ  તંત્ર દ્વારા દવા નો છટાવ કરવામા આવે  .

 

 

પ્રાંતિજ નાનીભાગોળ વેરાઇ માતા મંદિર પાસે આવેલ ગૌવરીચોક ખાતે કિડીયાળા ની જેમ ચૂડવેલો નો ઉપદ્રવ વધતાં આ વિસ્તાર ના રહીશો તોબા- તોબા પોકારી ઉઠયા છે અને ધરો ની અંદર પાણી ના રેલા ની જેમ દિવસ દરમ્યાન અનેકવાર ધુસી જતાં મહિલા ઓ દ્વારા જાડું મારતા નજરે પડે છે.

બાઇટ : વર્ષાબેન ભાવસાર

 

તો રસોડા સુધી પહોચી જતાં રસોઇ કે ધર કામ સહિત ના કામોમાં મહિલા ઓને મુશ્કેલીઓ પડે છે તો રહીશો ચૂડવેલો ને તગાડા ભરી ભરીને ધરો માંથી બહાર ફેકે છે પણ ચૂડવેલો ઓછી થવાનું નામ નથી લેતી.

બાઇટ : હિરેનભાઇ દરજી

 

તો આ વિસ્તાર માં જયાં જુઓ ત્યાં મકાનોમાં દિવાલો ઉપર ઓસળી માં ધરો માં કે છેક ત્રણ ત્રણ માળ ના મકાનો ઉપર ચૂડવેલો જોવા મળે છે. ત્યારે હાલતો ચૂડવેલો ને લઇને રહીશો તોબી તોબા પોકારી ઉઠે છે તો તંત્ર દ્વારા દવાનો છટાવ કરવામાં આવે તેવી માગ પણ રહીશો દ્વારા ઉઠવા પામી છે .

બાઇટ : વિજયભાઇ ભાવસાર

 

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here