Home બનાસકાંઠા દાંતા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા કુદરતી નજારો સોળે કલાએ ખીલયો.

દાંતા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા કુદરતી નજારો સોળે કલાએ ખીલયો.

0
103
દાંતા વિસ્તાર માં ધોધમાર વરસાદ આવતા કુદરતી નજારો સોળે કલા એ ખીલયો.
કુવારસી રોડ પર આવેલા પહોડો પર છૂટ્યા વરસાદી પાણી
દાંતા ના પહાડો અને વનરાજી ના દ્રસ્ય બન્યા મનમોહક
સમગ્ર તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળા માં આવ્યા નવા નીર.       
સમગ્ર તાલુકા માં ધરતી અને પહાડો એ ઑઢી લીલી ચાદર..
મનમોહક દ્રસ્ય વચ્ચે નીચાણવાળા વિસ્તાર ના ધર માં ભરાયા વરસાદી પાણી..
ધર માં પાણી ભરાતા અનેક સ્થાનિકો  મુશ્કેલીમાં મુકાયા..
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App