- Advertisement -
(કલ્યાણી શંકર) શું ગાંધી પરિવાર 134 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી પર પોતાની પકડ છોડી દેશે? એવું નથી લાગી રહ્યું કારણ કે પરિવાર માટે આ મોટો દાવ છે, જે અનેક દશકાઓથી તેનું સંચાલન કરી રહ્યું છે. આંતરિક સૂત્રો અનુસાર અધ્યક્ષ પદેથી રાજીનામાને લઈને રાહુલ ગાંધીના અડગ વલણથી સોનિય ગાંધી ખુશ નથી….