Thursday, August 5, 2021
No menu items!
Homeબિગ બોસ 14 : ફેમીલી વીકમાં આ સભ્યના નોમિનેશને સલમાન ખાનને કર્યો...
Array

બિગ બોસ 14 : ફેમીલી વીકમાં આ સભ્યના નોમિનેશને સલમાન ખાનને કર્યો ભાવુક.

ચેલેન્જર્સની એન્ટ્રી પછી બિગ બોસ 14માં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળે છે. આવતા દિવસોમાં ઘરમાં ઝઘડા અને તકરાર થઇ રહી છે. તાજેતરમાં જ બિગ બોસના ઘરે સ્પર્ધકોના પરિવારના સભ્યો આવ્યા હતા. તેમના પ્રિયજનોને મળ્યા પછી, બધા ઘરનાં લોકો ખૂબ જ ઈમોશનલ થયા હતા. એટલે કે, આ અઠવાડિયુ પરિવાર માટે ભાવનાઓથી ભરેલું હતું. તે જ સમયે, આ વખતનું નોમીનેસન પણ ખૂબ આઘાતજનક છે, કારણ કે આ વખતે અલી ગોની, જેસ્મીન ભસીન, રૂબીના દિલાક અને અભિનવ શુક્લાના નામ નોમિનેશનમાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે જેસ્મીન ઘરેથી બેઘર થવા જઈ રહી છે. એક વીડિયોમાં સલમાન ખાન જેસ્મિનને ઘરની બહાર જતા ભાવુક દેખાઈ રહ્યો . તેમના માતાપિતા આ અઠવાડિયામાં જેસ્મીન ભસીનને મળવા આવ્યા હતા. જેને મળ્યા બાદ જેસ્મીન અને અલી વચ્ચે તણાવ સર્જાયો હતો. જેસ્મિનના માતાપિતા તેને એકલા રમવા માટે સલાહ આપે છે. શેર કરેલા પ્રોમોમાં જેસ્મીન ભસીનના પિતા તેને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે અને એમ પણ કહે છે કે તે શોમાં પહેલા જેવી જાસ્મિનને જોવા માંગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments