જામનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા.

0
4

 

જામનગર : પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા આજ રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 પદાધિકારીઓના નામ જાહેર કરાયેલ છે. જેમાં

બાઈટ : બીનાબેન કોઠારી,. મેયર, જામનગર

મેયર : બીનાબેન કોઠારી ડે મેયર : તપન પરમાર, દંડક : કુસુમબેન પંડ્યા, શાસકપક્ષ નેતા : કેતન ગોસરાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : મનીષ કટારીયા, ના નામો જાહેર કરવામાં આવેલ છે.

બાઈટ : ધનસુખભાઇ ભંડેરી. પ્રભારી, જામનગર

 

બાઈટ : મનીષભાઈ કટારીયા. સ્ટે.કમિટી ચેરમેન, જામનગર

 

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here