Thursday, March 28, 2024
Homeવડોદરા : કોરોનાના કેસની સંખ્યા 904 ઉપર પહોંચી, કેસો વધતા 90 થી...
Array

વડોદરા : કોરોનાના કેસની સંખ્યા 904 ઉપર પહોંચી, કેસો વધતા 90 થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

- Advertisement -
  • કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારોને સીલ કર્યાં, લોકડાઉનમાં છૂટછાટો પણ બંધ કરાવી
  • વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 42 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 904 ઉપર પહોંચી ગઇ છે અને સત્તાવાર મૃત્યુઆંક 42 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 519 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં થયો વધારો છે. વડોદરામાં 90થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારોને સીલ કર્યાં છે અને લોકડાઉનમાં છૂટછાટો પણ બંધ કરાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular