કોરોના ગુજરાત : રાજ્યમાં કોરોનાનો આંકડો 1,21,930 પર પહોંચ્યો, એમાં 16,054 એક્ટિવ કેસ, 97 દર્દી વેન્ટિલેટર પર અને 15,957 દર્દીની હાલત સ્થિર

0
0

ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 1,21,930 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 લાખ 2 હજાર અને 571 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,305એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,054 એક્ટિવ કેસમાંથી 97 દર્દી વેન્ટિલેટર પર અને 15,957 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના ભયજનક બની રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક 1400થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં કુલ 37,39,782 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રેકોર્ડ બ્રેક 1400થી વધુ કેસ નોંધાયા

ગઈકાલે સાંજે પાંચ વાગ્યે પૂરા થતા 24 કલાકમાં કોરોનાના 1,432 કેસ નોંધાયા છે અને 1,470 દર્દી સાજા થયા છે. જ્યારે 16નાં મોત થયાં છે તેમજ ટેસ્ટમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો કરીને માત્ર 61, 432 ટેસ્ટ જ કરવામાં આવ્યા છે, જે 16 સપ્ટેમ્બરના રોજ કરેલા 85,153 ટેસ્ટ(1,364 કેસ નોંધાયા હતા) કરતા 24 હજાર ઓછા છે. આમ છતાં રેકોર્ડ બ્રેક 1400થી વધુ કેસ આવ્યા છે તેમજ રિકવરી રેટ વધીને 84.12 થઈ ગયો છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
કુલ આંક 60,494 878 57,764

 

રાજ્યમાં 1,21,930 કેસ, 3,305 મોત અને કુલ 102,571 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 34,761 1,773 28,964
સુરત 25,857 721 22,219
વડોદરા 10,488 162 8,666
ગાંધીનગર 3,179 71 2,551
ભાવનગર 3,719 56 3,176
બનાસકાંઠા 1,610 20 1,635
આણંદ 978 16 911
અરવલ્લી 528 25 377
રાજકોટ 7,572 121 5,666
મહેસાણા 2200 28 1,637
પંચમહાલ 2025 18 1,681
બોટાદ 664 5 506
મહીસાગર 833 4 734
પાટણ 1,453 40 1,343
ખેડા 1,151 15 1057
સાબરકાંઠા 931 10 722
જામનગર 4,821 33 4,526
ભરૂચ 1,993 14 1,751
કચ્છ 1,776 32 1,290
દાહોદ 1,513 6 1,159
ગીર-સોમનાથ 1,249 18 1051
છોટાઉદેપુર 451 2 365
વલસાડ 1,116 9 1038
નર્મદા 825 0 750
દેવભૂમિ દ્વારકા 469 5 429
જૂનાગઢ 2,412 31 2061
નવસારી 1,085 7 981
પોરબંદર 402 4 371
સુરેન્દ્રનગર 1,512 9 1,235
મોરબી 1,413 15 1100
તાપી 517 4 472
ડાંગ 94 0 65
અમરેલી 1,802 23 1,372
અન્ય રાજ્ય 164 2 127
કુલ 1,21,930 3,305 102,571

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here