Home વડોદરા વડોદરા : પોઝિટિવ કેસનો આંક 13597 પર પહોંચ્યો, મૃત્યુઆંક 208 અને કુલ...

વડોદરા : પોઝિટિવ કેસનો આંક 13597 પર પહોંચ્યો, મૃત્યુઆંક 208 અને કુલ 11759 રિકવર થયા

0
1

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં વધુ 105 કોરોના પોઝિટિવ કેસ આવતાં આંક 13702 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 208 થયો છે. 167 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 11926 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1568 એક્ટિવ કેસ પૈકી 155 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 1356 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, હરણી, ઓપી રોડ, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા
ગ્રામ્યઃ કોયલી, શિનોર, પોર, ડભોઇ, ભાયલી, સયાજીપુરા, વાઘોડિયા, ઉંડેરા, પાદરા, કલાલી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3702 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 13,702 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2120, પશ્ચિમ ઝોનમાં 2252, ઉત્તર ઝોનમાં 2987, દક્ષિણ ઝોનમાં 2605, વડોદરા ગ્રામ્યમાં 3702 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

Live Scores Powered by Cn24news