ઓવરટેક કરતી કાર પલટી મારી માટીના વાસણની દુકાનમાં ઘૂસી ગઈ

0
19

કર્ણાટકના કૂર્ગના કુશલનગરમાં પૂરપાટ ઝડપે આવતી એક કારના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જે રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હતો. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડ પર એક કાર ફુલ સ્પીડે આવી રહી છે. આ દરમિયાન કારચાલકે સાઇડ કાપતી વખતે બેલેન્સ ગુમાવ્યું અને કાર 3 પલટી મારીને માટીના વાસણોની દુકાનમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકને ઈજા થતાં તેને હોસ્પિટલ દાખલ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here