દહેગામ : વટવા ગામે દલિત વાસમાં રહેતા લોકો ગંદા પાણીથી થઇ ગયા છે ત્રાહિમામ

0
14
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વટવા ગામે રહેતા દલિત સમાજ  દલિત સમાજ ના ભાઈઓ અને મહિલાઓએ તેમના ફરિયામાં ગંદા પાણીના થર જામી ગયા છે અને આ ગંદા પાણીનો નિકાલ નહીં થતા હાલમાં કોરોના વાયરસથી લોકો ત્રાહિમામ પોકારી જવા પામેલ છે  તેમ છતાં ગામના સરપંચ દ્વારા આ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ વિસ્તારના રહીશોની રજુઆતો થવા પામી છે અને વટવા ગામના 50 થી 60 મહિલાઓ અને પુરુષોએ આ બાબતે ઉગ્ર વિરોધ કરીને સરપંચ સરપંચ સામે ઘટતી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે અને હાલના કોરોના વાયરસ ના લીધે આ વિસ્તારના રહીશો ગંદા પાણીનો નિકાલ નહીં થતા ચોખ્ખા પાણીની પાઈપલાઈન લીકેજ થતાં રોગચાળાને આમંત્રણ મળે તેવી દહેશત વર્તાઇ રહી છે.
બાઈટ
તો આ બાબતે આરોગ્ય તંત્ર અને તાલુકાના અધિકારીઓની સ્થળ તપાસ કરે તેવી વટવા ગામના દલિત સમાજની રજૂઆત થવા પામી છે ટીકર દહેગામ તાલુકાના વટવા ગામના દલિત સમાજના ભાઈઓ અને બહેનો પાણીની પાઈપલાઈન લીકેજ થતો ગંદા પાણી પીવાનો વારો આવે છે ગામના સરપંચને આ રસોઈ રજૂઆતો કરતો તમારી થાય તેમ કરી લો તેવા જવાબો આ દલિત સમાજને મળતા તેમનામાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે હાલમાં કોરોના વારસને લઈને આ ગંદા પાણીનો નિકાલ નહી કરવામાં આવે તો રોગચારો   ફેલાય  એવી દહેશત વર્તાઇ છે
બાઈટ
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર